Explore More
| ગુણધર્મ | સરળ પ્રસરણ | સાધ્ય વહન | સક્રિય વહન |
|---|---|---|---|
| વિશિષ્ટ પટલ પ્રોટીનની જરૂરિયાત | ના | $a$ | હા |
| વહન સંતૃપ્ત થાય છે | ના | હા | $b$ |
| ઉપરની તરફ (Uphill) વહન | $c$ | ના | હા |
| $ATP$ ઉર્જાની જરૂરિયાત | ના | ના | $d$ |
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(A)$ કોષમાં કે કોષની બહાર આયનોનું વહન | $(1)$ પ્રસરણ (Diffusion) |
| $(B)$ બહારની તરફનું વહન | $(2)$ ફ્લક્સ (Flux) |
| $(C)$ અંદરની તરફનું વહન | $(3)$ બહિઃપ્રવાહ (Efflux) |
| $(D)$ નિષ્ક્રિય ગ્રહણ | $(4)$ અંતઃપ્રવાહ (Influx) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo