$p-n$ જંકશન ડાયોડમાં ડિફ્યુઝન પ્રવાહની દિશા કઈ તરફ હોય છે?

  • A
    $p-$ વિસ્તારથી $n-$ વિસ્તાર તરફ
  • B
    $n-$ વિસ્તારથી $p-$ વિસ્તાર તરફ
  • C
    ફોરવર્ડ બાયસમાં $n-$ થી $p-$ અને રિવર્સ બાયસમાં તેનાથી ઉલટું
  • D
    ફોરવર્ડ બાયસમાં $p-$ થી $n-$ અને રિવર્સ બાયસમાં તેનાથી ઉલટું

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$a$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અચળ કોણીય ઝડપ $\omega$ થી ગતિ કરતા કણના સ્થાનાંતરનું મૂલ્ય સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે?

કોઈપણ $\triangle ABC$ માં,પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ ની કિંમત શું થાય?

$a$ બાજુવાળા ચોરસના આકારમાં રહેલો તાર $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તો,ચોરસના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (મુક્ત અવકાશની ચુંબકીય પરમીએબિલિટી $= \mu_0$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo