$\triangle ABC$ માં,જો $a \cos^2 \frac{C}{2} + c \cos^2 \frac{A}{2} = \frac{3b}{2}$ હોય,તો ત્રિકોણની બાજુઓ શેમાં છે?

  • A
    સમાંતર શ્રેણી
  • B
    ગુણોત્તર શ્રેણી
  • C
    હરાત્મક શ્રેણી
  • D
    સમાંતર-ગુણોત્તર શ્રેણી

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રી કોષનું લક્ષણ કયું છે?

$4 \ mm$ વ્યાસ ધરાવતો એક લાંબો સીધો સળિયો '$i$' જેટલો સ્થાયી પ્રવાહ વહન કરે છે. પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહેંચાયેલ છે. સળિયાની અક્ષથી $1 \ mm$ અને $4 \ mm$ અંતરે ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?

લાઈકેનમાં શેવાળ અને ફૂગ વચ્ચે ગાઢ સંબંધ હોય છે. ફૂગ

ત્રણ સમતલીય રેખાઓમાંથી દરેક પર $p$ બિંદુઓ પસંદ કરવામાં આવે છે. આ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણની મહત્તમ સંખ્યા કેટલી છે?

જો નીચેની પ્રક્રિયામાં $N_2O_5$ ના અદ્રશ્ય થવાનો દર $1.2 \times 10^{-5} \ mol \ L^{-1} \ s^{-1}$ હોય,તો $NO_2$ ના ઉત્પાદનનો દર $mol \ L^{-1} \ s^{-1}$ માં કેટલો થશે?
$2 \ N_2O_{5(g)} \longrightarrow 4 \ NO_{2(g)} + O_{2(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo