$CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં,કલેક્ટર અવરોધ પરનો સિગ્નલ વોલ્ટેજ $2.5 \ V$ છે. ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ $0.02 \ V$ છે. જો બેઝ અને કલેક્ટર અવરોધ અનુક્રમે $1.5 \ k\Omega$ અને $2.5 \ k\Omega$ હોય,તો પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર કેટલું હશે?

  • A
    $100$
  • B
    $50$
  • C
    $75$
  • D
    $125$

Explore More

Similar Questions

કોમન-એમીટર એમ્પ્લીફાયર માટે, વોલ્ટેજ ગેઈન $40$ છે. તેનો ઇનપુટ અને આઉટપુટ ઇમ્પિડન્સ અનુક્રમે $100 \ \Omega$ અને $400 \ \Omega$ છે. $CE$ એમ્પ્લીફાયરનો પાવર ગેઈન કેટલો થશે?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં, $10 \ mV$ નો ઇનપુટ સિગ્નલ લાગુ કરવામાં આવે છે. આ સિગ્નલને કારણે, બેઝ પ્રવાહમાં ફેરફાર $50 \ \mu A$ છે અને કલેક્ટર પ્રવાહમાં અનુરૂપ ફેરફાર $5 \ mA$ છે. જો કલેક્ટર-એમિટર સર્કિટમાં લોડ અવરોધ $5 \ k\Omega$ હોય, તો આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર ..... $V$ થશે.

કોમન એમિટર એમ્પ્લીફાયરમાં,પ્રવાહ ગેઇન $62$ છે. કલેક્ટર અવરોધ અને ઇનપુટ અવરોધ અનુક્રમે $5\,k\Omega$ અને $500\,\Omega$ છે. જો ઇનપુટ વોલ્ટેજ $0.01\,V$ હોય,તો આઉટપુટ વોલ્ટેજ $..........\,V$ થશે.

જો $R_C$ અને $R_B$ અનુક્રમે સર્કિટના કલેક્ટર અને બેઝ સાઈડના અવરોધો હોય,અને $\beta$ એ પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર હોય,તો કોમન એમિટર કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન કેટલો થાય?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટમાં,ઇનપુટ અવરોધ $1.8 \text{ k}\Omega$ છે અને આઉટપુટ $9 \text{ k}\Omega$ ના લોડ અવરોધ પર મેળવવામાં આવે છે. એસી કરંટ ગેઇન $70$ છે. $6 \text{ mV}$ ના એસી ઇનપુટ વોલ્ટેજને અનુરૂપ,આઉટપુટ વોલ્ટેજ કેટલું હશે ($\text{ V}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo