$CE$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં,$2 \, k\Omega$ ના કલેક્ટર અવરોધ પર ઓડિયો સિગ્નલ વોલ્ટેજ $2 \, V$ છે. જો બેઝ અવરોધ $1 \, k\Omega$ હોય અને ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $100$ હોય,તો ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ કેટલું હશે?

  • A
    $0.1 \, V$
  • B
    $1 \, V$
  • C
    $1 \, mV$
  • D
    $10 \, mV$

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટર માટે કરંટ ગેઈન (current gains) ના $\alpha$ અને $\beta$ પેરામીટર્સ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

આપેલ ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશન (સંતૃપ્ત) વિસ્તારમાં કાર્ય કરે છે, તો $V_{BB}$ નું મૂલ્ય ($Volt$ માં) કેટલું હોવું જોઈએ?
$(R_{out} = 200 \, \Omega, R_{in} = 100 \, k\Omega, V_{CC} = 3 \, V, V_{BE} = 0.7 \, V, \beta = 200)$

એક ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,કલેક્ટર પ્રવાહમાં $8.9 \ mA$ નો ફેરફાર થાય છે,જો એમિટર પ્રવાહમાં $9.0 \ mA$ નો ફેરફાર થાય. તો પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર,$\beta$ નું મૂલ્ય કેટલું હશે?

ટ્રાન્ઝિસ્ટર માટે,પ્રવાહ ગુણોત્તર $\beta_{dc}$ ને શેના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

એક ટ્રાન્ઝિસ્ટરમાં,એમિટર પ્રવાહમાં $8.0\, mA$ નો ફેરફાર કલેક્ટર પ્રવાહમાં $7.8\, mA$ નો ફેરફાર ઉત્પન્ન કરે છે. કલેક્ટર પ્રવાહમાં સમાન ફેરફાર ઉત્પન્ન કરવા માટે બેઝ પ્રવાહમાં કેટલો ફેરફાર જરૂરી છે? ($\mu A$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo