$a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. $4a$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કેશનળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચડશે?

  • A
    $4h$
  • B
    $2h$
  • C
    $h/2$
  • D
    $h/4$

Explore More

Similar Questions

પારો અને પાણીના પૃષ્ઠતાણનો ગુણોત્તર $7.5$ છે,જ્યારે તેમની ઘનતાનો ગુણોત્તર $13.6$ છે. કાચ સાથેના તેમના સંપર્કકોણ અનુક્રમે $135^o$ અને $0^o$ ની નજીક છે. એવું અવલોકન કરવામાં આવે છે કે $r_1$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં પારો $h$ જેટલો નીચે ઉતરે છે,જ્યારે $r_2$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં પાણી $h$ જેટલું ઉપર ચઢે છે. તો ગુણોત્તર $(r_1/r_2)$ કોની નજીક હશે?

$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશિકામાં રહેલા પાણીનું દળ $m$ છે. જો કેશિકાની ત્રિજ્યા $r/3$ કરવામાં આવે,તો તેમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું હશે?

ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા શા માટે વધુ સારા છે?

$r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. તો $\frac{r}{5}$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

એક કેશ નળીને પાણીમાં ઊભી રાખતા,પૃથ્વીની સપાટી પર પાણીનો સ્તંભ $h_1$ ઊંચાઈ સુધી ચઢે છે. જ્યારે આ રચનાને પૃથ્વીની સપાટીની નીચે $d$ ઊંડાઈએ આવેલી ખાણમાં લઈ જવામાં આવે છે,ત્યારે પાણીના સ્તંભની ઊંચાઈ $h_2$ થાય છે. જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય,તો ગુણોત્તર $\frac{h_2}{h_1}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo