જે કોષ વિભાજન પામતો નથી,તેમાં રંગસૂત્રો ઝીણા તંતુઓના ગૂંચળા સ્વરૂપે દેખાય છે,જેને શું કહેવાય છે?

  • A
    સૂક્ષ્મ નલિકાઓ (Microtubules)
  • B
    રંગસૂત્રદ્રવ્ય (Chromatin)
  • C
    સૂક્ષ્મ તંતુઓ (Microfilaments)
  • D
    ન્યુક્લિઓટિન (Nucleotin)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું છે?
$(a)$ ન્યુક્લિયર મેટ્રિકસ (કોષકેન્દ્રરસ) માં ન્યુક્લિઓલસ (કોષકેન્દ્રિકા) અને ક્રોમેટિન હોય છે.
$(b)$ બાહ્ય કોષકેન્દ્રપટલ $(Ectokaryotheca)$ સામાન્ય રીતે અંતઃકોષરસજાળ સાથે સળંગ હોય છે અને તેની સપાટી પર રિબોઝોમ પણ ધરાવે છે.
$(c)$ સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ કરતા કોષોમાં નાની અને ઓછી સંખ્યામાં કોષકેન્દ્રિકાઓ જોવા મળે છે.

$DNA$ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?

રંગસૂત્રોના પ્રકારો અને તેમના વર્ણન વચ્ચેની સાચી જોડી ઓળખો.
રંગસૂત્રો સેન્ટ્રોમિયરનું સ્થાન
$A$. મેટાસેન્ટ્રિક $1$. ટોચ પર
$B$. સબમેટાસેન્ટ્રિક $2$. ટોચની નજીક
$C$. એક્રોસેન્ટ્રિક $3$. મધ્યમાં
$D$. ટેલોસેન્ટ્રિક $4$. મધ્યથી થોડે દૂર

કયા પ્રકારના રંગસૂત્રમાં સેટેલાઇટ જોવા મળે છે?

આપેલ આકૃતિ કોષની કઈ રચના દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo