એક ચોક્કસ વનસ્પતિ પ્રજાતિમાં,લાલ ફૂલનો રંગ સફેદ ફૂલના રંગ પર અપૂર્ણ પ્રભાવી છે (વિષમયુગ્મી ગુલાબી હોય છે) અને ઊંચા પ્રકાંડ એ વામન (ઠિંગણા) પ્રકાંડ પર સંપૂર્ણ પ્રભાવી છે. જો ઊંચા ગુલાબી છોડ $(TtRr)$ ને ઊંચા સફેદ છોડ $(TTrr)$ સાથે સંકરણ કરાવવામાં આવે,તો સંતતિમાં નીચેનામાંથી કયા પ્રકારના છોડ ઉત્પન્ન થશે?

  • A
    ઊંચા ગુલાબી અને ઊંચા સફેદ
  • B
    વામન ગુલાબી અને ઊંચા લાલ
  • C
    વામન લાલ અને ઊંચા ગુલાબી
  • D
    ઊંચા ગુલાબી અને વામન સફેદ

Explore More

Similar Questions

$AaBb$ માં અર્ધીકરણ (Meiosis) દ્વારા કયા જન્યુઓ ઉત્પન્ન થશે?

સજીવનું સ્વરૂપ પ્રકાર (Phenotype) એ શેનું પરિણામ છે?

વારસાગત ગુણો દ્વારા માનવ જાતિના સુધારણાને શું કહેવામાં આવે છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (લક્ષણો)કૉલમ-$II$ (વારસાગમનનો પ્રકાર)
$i$. રોન ઢોર (Roan cattle)$a$. બહુવૈકલ્પિક કારકો (Multiple allelism)
$ii$. ગુલાબી પુષ્પ ધરાવતો $Mirabilis \, jalapa$ છોડ$b$. સહપ્રભાવિતા (Co-dominance)
$iii$. સિકલ સેલ એનિમિયા$c$. અપૂર્ણ પ્રભાવિતા (Incomplete dominance)
$iv$. $Drosophila$ માં પાંખો$d$. પ્લીઓટ્રોપિઝમ (Pleiotropism)

એક ઉદાહરણની મદદથી અપૂર્ણ પ્રભુતા (incomplete dominance) અને સહ-પ્રભુતા (co-dominance) વચ્ચેનો તફાવત સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo