એક વર્ગખંડમાં $5 \%$ છોકરાઓ અને $2 \%$ છોકરીઓ $1.6 \ m$ કરતા વધારે ઊંચાઈ ધરાવે છે. વર્ગમાં $60 \%$ છોકરીઓ છે. જો યાદચ્છિક રીતે એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવે, તો તેની ઊંચાઈ $1.6 \ m$ કરતા વધારે હોવાની સંભાવના કેટલી?

  • A
    $\frac{121}{125}$
  • B
    $\frac{5}{8}$
  • C
    $\frac{3}{8}$
  • D
    $\frac{4}{125}$

Explore More

Similar Questions

એક પાત્રમાં $4$ લાલ અને $5$ સફેદ દડા છે. બે દડા એક પછી એક બદલ્યા વગર (without replacement) કાઢવામાં આવે છે,તો બંને દડા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

એક પાકીટમાં $4$ તાંબાના સિક્કા અને $3$ ચાંદીના સિક્કા છે. બીજા પાકીટમાં $6$ તાંબાના સિક્કા અને $4$ ચાંદીના સિક્કા છે. એક પાકીટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમાંથી એક સિક્કો બહાર કાઢવામાં આવે છે. તે તાંબાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી છે?

જો $A_1$ અને $A_2$ નિરપેક્ષ ઘટનાઓ હોય અને $P(A_1 \cup A_2) = 0.5$ તથા $P(A_1) = 0.2$ હોય,તો $P(A_2) = $ . . . . . . .

એક થેલી $B$ માં $4$ સફેદ દડા અને $2$ કાળા દડા છે. બીજી થેલી $C$ માં $3$ સફેદ દડા અને $5$ કાળા દડા છે. જો દરેક થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો બંને દડા સફેદ હોવાની સંભાવના કેટલી છે?

ભારત ટોસ જીતે તેની સંભાવના $3/4$ છે. જો તે ટોસ જીતે,તો તેની જીતવાની સંભાવના $4/5$ છે,અન્યથા તે માત્ર $1/2$ છે. તો ભારતની જીતવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo