ક્યુબિક ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચરમાં,યુનિટ સેલમાં ખૂણા પર અને ફલક (face) પર રહેલા પરમાણુનો આંશિક ફાળો અનુક્રમે કેટલો હોય છે?

  • A
    $1/8$ અને $1/2$
  • B
    $1/2$ અને $1/4$
  • C
    $1/4$ અને $1/2$
  • D
    $1/4$ અને $1/8$

Explore More

Similar Questions

ક્યુબિક ક્લોઝ પેક્ડ $(ccp)$ ત્રિ-પરિમાણીય બંધારણ માટે સાચું/સાચા વિધાન/વિધાનો કયા છે?
$(A)$ સૌથી ઉપરના સ્તરમાં રહેલા પરમાણુના સૌથી નજીકના પડોશીઓની સંખ્યા $12$ છે.
$(B)$ પરમાણુ પેકિંગની કાર્યક્ષમતા $74 \%$ છે.
$(C)$ પ્રતિ પરમાણુ અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અનુક્રમે $1$ અને $2$ છે.
$(D)$ એકમ કોષની ધારની લંબાઈ પરમાણુની ત્રિજ્યા કરતાં $2\sqrt{2}$ ગણી છે.

$Ga$ (પરમાણ્વીય દળ $70 \, u$) ષટ્કોણીય ક્લોઝ પેક્ડ $(HCP)$ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. $0.581 \, g$ $Ga$ માં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા $\dots \dots \dots \dots \dots \times 10^{21}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

$fcc$ બંધારણમાં, પ્રતિ ગોળા દીઠ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

એક બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ લેટીસ બે અલગ પ્રકારના પરમાણુઓ $X$ અને $Y$ થી બનેલી છે. પરમાણુ $X$ બોડી સેન્ટર પર છે અને પરમાણુ $Y$ ખૂણાના સ્થાનો પર છે. એક યુનિટ સેલ દીઠ એક ખૂણો ખાલી રહે છે. તેનું પ્રાયોગિક સૂત્ર શું છે?

$fcc$ રચનામાં ખાલી ભાગ .......... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo