પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,પ્રક્રિયકની સાંદ્રતા $20 \ mmol$ થી ઘટીને $1.151 \ min$ માં $10 \ mmol$ થાય છે. તો વેગ અચળાંક કેટલો હશે ($min^{-1}$ માં)?

  • A
    $1.15$
  • B
    $3.0$
  • C
    $5.50$
  • D
    $0.60$

Explore More

Similar Questions

$25\,^oC$ તાપમાને પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય $248\,s$ છે. તો આ તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થશે?

એક પ્રથમ ક્રમની પ્રક્રિયાને $90\%$ પૂર્ણ થવા લાગતો સમય આશરે ......... હોય છે.

$A \rightarrow P$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. $300 \ K$ તાપમાને આ પ્રક્રિયા $[A] = 0.5 \ mol \ L^{-1}$ સાથે શરૂ કરવામાં આવી હતી. પ્રક્રિયાનો વેગ અચળાંક $0.125 \ min^{-1}$ હતો. તે જ પ્રક્રિયા $300 \ K$ તાપમાને $[A] = 1 \ mol \ L^{-1}$ સાથે અલગથી શરૂ કરવામાં આવી હતી. હવે વેગ અચળાંક ($min^{-1}$ માં) કેટલો હશે?

પ્રક્રિયા $2N_2O_5 \,(g) \to 4NO_2 \,(g) + O_2 \,(g)$ પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. માત્ર $N_2O_5$ ધરાવતા પાત્રનું દબાણ $30 \, min$ માં $50 \, mmHg$ થી વધીને $87.5 \, mmHg$ થયું. $60 \, min$ પછી વાયુઓ દ્વારા લાગતું દબાણ .......... $mmHg$ હશે (તાપમાન અચળ રહે છે તેમ ધારો).

એક ફ્લાસ્કમાં સંયોજનો $A$ અને $B$ નું મિશ્રણ છે. બંને સંયોજનો પ્રથમ-ક્રમની ગતિશાસ્ત્ર દ્વારા વિઘટન પામે છે. $A$ અને $B$ માટે અર્ધ-આયુષ્ય અનુક્રમે $300 \ s$ અને $180 \ s$ છે. જો શરૂઆતમાં $A$ અને $B$ ની સાંદ્રતા સમાન હોય,તો $A$ ની સાંદ્રતા $B$ કરતા ચાર ગણી થવા માટે જરૂરી સમય ($s$ માં) શોધો: ($\ln 2 = 0.693$ નો ઉપયોગ કરો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo