મૂળના આયામ છેદમાં,ટોચથી ઉપરની તરફ જતાં ચાર વિસ્તારો નીચેના ક્રમમાં જોવા મળે છે:

  • A
    મૂળ ટોપ (Root cap),કોષ વિભાજન,કોષ વિસ્તરણ,કોષ પરિપક્વન
  • B
    મૂળ ટોપ (Root cap),કોષ વિભાજન,કોષ પરિપક્વન,કોષ વિસ્તરણ
  • C
    કોષ વિભાજન,કોષ વિસ્તરણ,કોષ પરિપક્વન,મૂળ ટોપ (Root cap)
  • D
    કોષ વિભાજન,કોષ પરિપક્વન,કોષ વિસ્તરણ,મૂળ ટોપ (Root cap)

Explore More

Similar Questions

જો $a \sin^2 \theta + b \cos^2 \theta = c$ હોય,તો $\tan^2 \theta$ ની કિંમત શું થાય?

એક પાત્રમાં $400 \ K$ તાપમાને અને $P$ દબાણે $6 \ g$ ઓક્સિજન છે. તેમાં એક નાનું છિદ્ર કરવામાં આવે છે જેથી ઓક્સિજન બહાર નીકળી જાય છે. જો અંતિમ દબાણ $\frac{P}{2}$ અને તાપમાન $300 \ K$ હોય,તો કેટલો ઓક્સિજન બહાર નીકળી જશે ($g$ માં)?

જો પરવલય $y^2=4ax$ પરના બિંદુ $t$ આગળનો અભિલંબ જીવા શિરોબિંદુ આગળ કાટખૂણો આંતરે,તો $t^2$ ની કિંમત શોધો.

બિંદુ $(1,4)$ માંથી પરવલય $y^2=4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો શોધો.

એક $A.C.$ પરિપથમાં $V$ અને $I$ ના સમીકરણો $V = 100 \sin(100t) \ V$ અને $I = 100 \sin(100t + \frac{\pi}{3}) \ mA$ છે. પરિપથમાં વ્યય થતો પાવર ...... $W$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo