એક લોસલેસ (lossless) ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં $2 \ A$ નો એસી (alternating current) પ્રવાહ વહે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા અનુક્રમે $100$ અને $20$ છે. ગૌણ ગૂંચળામાં પ્રવાહનું મૂલ્ય ....... $A$ છે.

  • A
    $0.08$
  • B
    $0.4$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી કોઈલમાં $220 V$ પર $6 A$ નો પ્રવાહ વહે છે. જો સેકન્ડરી કોઈલમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ $1100 V$ હોય અને $40 \%$ પાવરનો વ્યય થતો હોય, તો સેકન્ડરી કોઈલમાં પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ $0.5 \ H$ છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાનો અવરોધ અનુક્રમે $20 \ \Omega$ અને $5 \ \Omega$ છે. ગૌણ ગૂંચળામાં $0.4 \ A$ નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહના ફેરફારનો દર ($A/s$ માં) કેટલો હોવો જોઈએ?

Difficult
View Solution

એક પાવર ટ્રાન્સમિશન લાઇન $2300\; V$ પર ઇનપુટ પાવરને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને આપે છે,જેના પ્રાઇમરી ગૂંચળામાં $4000$ આંટા છે. $230\; V$ પર આઉટપુટ પાવર મેળવવા માટે સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હોવી જોઈએ?

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી કોઈલમાં $100$ આંટા છે અને તેમાંથી $8 \text{ A}$ પ્રવાહ વહે છે. જો ઇનપુટ પાવર $1 \text{ kW}$ હોય,તો $500 \text{ V}$ આઉટપુટ મેળવવા માટે સેકન્ડરી કોઈલમાં આંટાની સંખ્યા કેટલી હશે $:-$

Difficult
View Solution

એક ટ્રાન્સફોર્મરને $220 V$ ઇનપુટ આપવામાં આવે છે. આઉટપુટ સર્કિટ $440 V$ પર $2.0 A$ નો પ્રવાહ ખેંચે છે. જો આઉટપુટ અને ઇનપુટ પાવરનો ગુણોત્તર $0.8$ હોય,તો પ્રાઇમરી વાઇન્ડિંગ દ્વારા ખેંચાતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo