એક ધાતુ ઉણપ ધરાવતા ઓક્સાઈડ નમૂના $M_X Y_2 O_4$ ($M$ અને $Y$ ધાતુઓ છે) માં,$M$ એ $+2$ અને $+3$ બંને ઓક્સિડેશન અવસ્થાઓમાં હાજર છે અને $Y$ એ $+3$ ઓક્સિડેશન અવસ્થામાં છે. જો $M$ માં હાજર $M^{2+}$ આયનોનો અંશ $\frac{1}{3}$ હોય,તો $X$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $0.25$
  • B
    $0.33$
  • C
    $0.67$
  • D
    $0.75$

Explore More

Similar Questions

$0.1 \, M \, HCl$ અને $0.2 \, M \, H_2SO_4$ ના સમાન કદના જલીય દ્રાવણોને મિશ્ર કરતા,પરિણામી દ્રાવણમાં $H^{+}$ ની સાંદ્રતા $.... \, mol / L$ થાય છે.

$2 \ g$ $NaOH$ ને પાણીમાં ઓગાળીને $100 \ cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે,તો આ દ્રાવણની નોર્માલિટી કેટલી થાય?

$100 \ mL$ જલીય દ્રાવણમાં ડેસીનોર્મલ સાંદ્રતા મેળવવા માટે કેટલા ગ્રામ દ્વિબેઝિક એસિડ (આણ્વીય વજન $200$) હોવું જોઈએ?

$20 \, mL, 1 \, N \, KMnO_4$ નું દ્રાવણ $20 \, mL$ ઓક્ઝોલિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે. તો $1 \, N$ દ્રાવણમાં ઓક્ઝોલિક એસિડના સ્ફટિક $(H_2C_2O_4 \cdot 2H_2O)$ નું વજન . . . . . . $g$ થશે.

$2$ સંયોજકતા ધરાવતી ધાતુના $0.43 \ g$ ને $50 \ mL$ ના $0.5 \ M \ H_2SO_4$ દ્રાવણમાં ઓગાળવામાં આવ્યા. પ્રક્રિયા વગરના એસિડને તટસ્થ કરવા માટે $1 \ M \ NaOH$ ના $14.2 \ mL$ ની જરૂર પડી. તો ધાતુનું પરમાણ્વીય દળ કેટલું હશે ($u$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo