પ્રવાહી $A$ અને $B$ ના મિશ્રણમાં, જો બાષ્પ કલા અને પ્રવાહી મિશ્રણમાં ઘટક $A$ ના મોલ અંશ અનુક્રમે $x_1$ અને $x_2$ હોય, તો પ્રવાહી મિશ્રણનું કુલ બાષ્પ દબાણ કેટલું થાય? (જ્યાં $P_{A}^{\circ}$ અને $P_{B}^{\circ}$ એ શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ છે)

  • A
    $\frac{P_{B}^{\circ} x_1}{x_2}$
  • B
    $\frac{P_{B}^{\circ} x_2}{x_1}$
  • C
    $\frac{P_{A}^{\circ} x_2}{x_1}$
  • D
    $\frac{P_{A}^{\circ} x_1}{x_2}$

Explore More

Similar Questions

$T \ K$ તાપમાને,એક અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું બાષ્પદબાણ,જેનો મોલ અંશ $0.02$ છે,તે $34.65 \ mm \ Hg$ માલૂમ પડે છે. સમાન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે?

$97.5 \ g$ પાણીમાં $90$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બાષ્પ દબાણમાં $2.5 \%$ જેટલો ઘટાડો થાય?

સૂકી હવાને સૌ પ્રથમ $10 \ g$ દ્રાવ્ય અને $90 \ g$ પાણી ધરાવતા દ્રાવણમાંથી અને ત્યારબાદ શુદ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં $2.5 \ g$ અને દ્રાવકના વજનમાં $0.05 \ g$ ઘટાડો જણાય છે. તો દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?

$T$ $(K)$ તાપમાને,શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $0.85$ bar છે. જ્યારે $0.5$ $g$ વજન ધરાવતો અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય પદાર્થ $39$ $g$ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ $0.845$ bar થાય છે. પદાર્થનું મોલર દળ ($g$ $mol^{-1}$ માં) કેટલું હશે?

$300 \ K$ તાપમાને કયું દ્રાવણ મહત્તમ બાષ્પદબાણ દર્શાવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo