મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં,કોઈલનું કોણીય વિચલન $\theta$ એ વિદ્યુત પ્રવાહ $i$ સાથે કયા સંબંધ દ્વારા જોડાયેલ છે?

  • A
    $i \propto \tan \theta$
  • B
    $i \propto \theta$
  • C
    $i \propto \theta^2$
  • D
    $i \propto \sqrt{\theta}$

Explore More

Similar Questions

$100 \ \Omega$ ના કોઈલ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જ્યારે તેમાંથી $1 \ mA$ નો પ્રવાહ પસાર થાય ત્યારે પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. આ ગેલ્વેનોમીટરને $10 \ A$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ વિચલન આપતા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી શંટ અવરોધનું મૂલ્ય ...... $\Omega$ છે.

$10 \Omega$ નો શંટ અવરોધ વાપરીને પ્રવાહ માપતા ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $\frac{1}{40}$ ગણી ઘટાડવામાં આવે છે. તો ગેલ્વેનોમીટરના અવરોધનું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સેન્સિટિવિટી $({\sigma _V})$ અને કરંટ સેન્સિટિવિટી $({\sigma _i})$ વચ્ચેનો સંબંધ શું છે? (ગેલ્વેનોમીટરનો અવરોધ = $G$)

સમાન રેન્જના ત્રણ વોલ્ટમીટર છે પરંતુ તેમના અવરોધ અનુક્રમે $10000\,\Omega$,$8000\,\Omega$ અને $4000\,\Omega$ છે. આમાંથી શ્રેષ્ઠ વોલ્ટમીટર તે છે જેનો અવરોધ ................ $\Omega$ છે.

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર, જ્યારે તેને $2\text{ }\Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે, ત્યારે તે $500\text{ mA}$ ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ ડિફ્લેક્શન આપે છે. જ્યારે $470\text{ }\Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે, ત્યારે તે તેના પર લાગુ $10\text{ V}$ ના પોટેન્શિયલ માટે પૂર્ણ સ્કેલ ડિફ્લેક્શન આપે છે. ગેલ્વેનોમીટર કોઈલના અવરોધનું મૂલ્ય . . . . . . $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo