ફોટો સેલમાં,ફોટો-ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થાય છે?

  • A
    પ્રકાશના કિરણો આપાત થયાના $10^{-1} \text{ s}$ પછી
  • B
    પ્રકાશના કિરણો આપાત થયાના $10^{-3} \text{ s}$ પછી
  • C
    પ્રકાશના કિરણો આપાત થયાના $10^{-6} \text{ s}$ પછી
  • D
    પ્રકાશના કિરણો આપાત થયાના $10^{-8} \text{ s}$ પછી

Explore More

Similar Questions

એક ફોટોસેલને $d \; m$ દૂર મૂકવામાં આવેલા નાના તેજસ્વી સ્ત્રોત દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે પ્રકાશના તે જ સ્ત્રોતને $\frac{d}{2} \; m$ દૂર મૂકવામાં આવે,ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા

વિધાન $(A) :-$ ધાતુની સપાટી પર આપાત થતા એકવર્ણી પ્રકાશના કિરણપુંજ દ્વારા ઉત્પન્ન થતા ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જામાં ફેલાવો (spread) હોય છે.
કારણ $(R) :-$ ધાતુનું કાર્ય વિધેય (work function) સપાટીથી ઊંડાઈના વિધેય તરીકે બદલાય છે.

$1 \ m$ ના અંતરે મૂકેલા નાના લેમ્પ દ્વારા ફોટોસેલ પ્રકાશિત થાય છે. જો લેમ્પને $2 \ m$ ના અંતરે ખસેડવામાં આવે,તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે?

ધાતુનું કાર્ય વિધેય (work function) એટલે શું?

$1 \ m$ દૂર મૂકેલા નાના તેજસ્વી પ્રકાશ ઉદ્ગમ વડે ફોટોસેલ પ્રકાશિત થાય છે. જો આજ પ્રકાશ ઉદ્ગમને $\frac{1}{2} \ m$ દૂર મૂકીએ,તો ફોટોકેથોડ વડે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની સંખ્યા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo