ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં,જો આપાત પ્રકાશની તીવ્રતા બમણી કરવામાં આવે અને આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા થોડી વધારે રાખવામાં આવે,તો સંતૃપ્ત ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ

  • A
    અચળ રહે છે
  • B
    અડધો થાય છે
  • C
    બમણો થાય છે
  • D
    ચાર ગણો થાય છે

Explore More

Similar Questions

નીચે આપેલા બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને જવાબમાં આપેલો સાચો વિકલ્પ ઓળખો:

વિધાન : આપાત પ્રકાશની આવૃત્તિ વધવાથી ફોટોઈલેક્ટ્રિક સંતૃપ્ત પ્રવાહ વધે છે.
કારણ : આવૃત્તિ વધવાથી આપાત ફોટોનની ઉર્જા વધે છે અને પરિણામે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ વધે છે.

નીચેની આકૃતિમાં સ્ટોપિંગ પોટેન્શિયલનું મહત્તમ મૂલ્ય .......... $V$ છે.

ફોટો-ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસની રૂપરેખા આપો.

ફોટોઈલેક્ટ્રિક અસર એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo