હાર્ડી-વેઈનબર્ગ સંતુલન દર્શાવતી $800$ સસલાની વસ્તીમાં,પ્રભાવી વ્યક્તિઓની આવૃત્તિ $0.16$ હતી. વિષમયુગ્મી વ્યક્તિઓની આવૃત્તિ કેટલી છે?

  • A
    $0.36$
  • B
    $0.4$
  • C
    $0.48$
  • D
    $0.84$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું હાર્ડી-વેઈનબર્ગ સંતુલનને અસર કરતું નથી?

એક વસ્તી માત્ર બે જનીન પ્રકારો (alleles) ધરાવતા જનીન માટે હાર્ડી-વેઈનબર્ગ સંતુલનમાં છે. જો જનીન $A$ ની આવૃત્તિ $0.7$ હોય,તો $Aa$ ની જનીન પ્રકાર આવૃત્તિ કેટલી હશે?

એક વસતિમાં $1000$ સભ્યો છે. $480$ સભ્યો $Aa$ છે અને $160$ સભ્યો $aa$ છે. આપેલી માહિતીના આધારે,એલેલ $A$ ની આવૃત્તિ કેટલી થાય?

હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત માટેનું સાચું સૂત્ર કયું છે?

નીચેનામાંથી કઈ સ્થિતિમાં વસ્તીમાં જનીનનું પ્રમાણ સ્થાયી રહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo