એક વસ્તીમાં જ્યાં વ્યક્તિઓ વચ્ચે સ્પર્ધા તીવ્ર હોય,ત્યાં વિતરણને શું કહેવામાં આવે છે?

  • A
    રેન્ડમ (યાદચ્છિક)
  • B
    યુનિફોર્મ (સમાન)
  • C
    અનિયમિત
  • D
    બિન-રેન્ડમ

Explore More

Similar Questions

વસ્તીમાં વ્યક્તિનું સામયિક પ્રસ્થાન અને પરત ફરવું એ કયા નામે ઓળખાય છે?

આપેલ વય પિરામિડની આકૃતિ . . . . . . દર્શાવે છે.

નીચેનામાંથી કયું વસ્તીના લક્ષણોનો ભાગ/ઘટક નથી?

એક તળાવમાં વર્ષની શરૂઆતમાં $500$ કાર્પ માછલીઓ હતી. તેમનો જન્મ દર દર વર્ષે પ્રતિ કાર્પ $4$ સંતતિ છે. તે વર્ષના અંતે કાર્પ માછલીઓની કુલ સંખ્યા કેટલી હશે?

ફળમાખીની લેબોરેટરીમાં $40$ ની સંખ્યા ધરાવતી વસતીમાં એક અઠવાડીયામાં $4$ માખી મૃત્યુ પામે, તો તેનો મૃત્યુદર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo