એક પ્રક્રિયા $A + B \rightarrow$ નીપજ માં,જ્યારે $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે વેગ બમણો થાય છે,અને જ્યારે બંને પ્રક્રિયકો $(A$ અને $B)$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે વેગ $8$ ગણો વધે છે. આ પ્રક્રિયા માટે વેગ નિયમ નીચે મુજબ લખી શકાય:

  • A
    વેગ $= k[A][B]^2$
  • B
    વેગ $= k[A]^2[B]^2$
  • C
    વેગ $= k[A][B]$
  • D
    વેગ $= k[A]^2[B]$

Explore More

Similar Questions

કેન સુગરનું ઇન્વર્ઝન $C_{12}H_{22}O_{11} + H_2O \to C_6H_{12}O_6 + C_6H_{12}O_6$ દ્વારા દર્શાવવામાં આવે છે. તે કયા પ્રકારની પ્રક્રિયા છે?

એક પ્રક્રિયા $A + B \longrightarrow \text{product}$ માટે,એવું જોવા મળ્યું છે કે વેગ નિયમ $r = k[A]^{1.5}[B]^{2.5}$ છે. પ્રક્રિયાનો ક્રમ શું છે?

$A_2 + B_2 \to 2AB$; $R.O.R = k[A_2]^a[B_2]^b$
પ્રારંભિક $[A_2]$ પ્રારંભિક $[B_2]$ $R.O.R. (r) \ M s^{-1}$
$0.2$ $0.2$ $0.04$
$0.1$ $0.4$ $0.04$
$0.2$ $0.4$ $0.08$

$A_2$ અને $B_2$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ અનુક્રમે શું છે?

પ્રક્રિયા માટેનો દર અચળાંક $10.8 \times 10^{-5} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. તો પ્રક્રિયાનો ક્રમ ....... છે.

પ્રક્રિયા $H_{2(g)} + Br_{2(g)} \to 2HBr_{(g)}$ માટે,પ્રાયોગિક માહિતી સૂચવે છે કે,$\text{rate} = K[H_2][Br_2]^{1/2}$. આ પ્રક્રિયાની આણ્વિકતા અને ક્રમ અનુક્રમે કેટલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo