એક લંબચોરસ $ABCD$ માં જ્યાં $BC = 2AB$ છે,તો કઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ન્યૂનતમ હશે?

  • A
    $BC$
  • B
    $BD$
  • C
    $HF$
  • D
    $EG$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સમયનો એકમ નથી?

એક પાત્રમાં $10 \ atm$ દબાણ અને $27^\circ C$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. પાત્રમાંથી વાયુનું અડધું દળ દૂર કરવામાં આવે છે અને બાકી રહેલા વાયુનું તાપમાન વધારીને $87^\circ C$ કરવામાં આવે છે. તો પાત્રમાં વાયુનું દબાણ ...... $atm$ થશે.

$0.28 \ mm$ આંતરિક વ્યાસ ધરાવતી કાચની કેશિકા નળીને પાણી ભરેલા પાત્રમાં શિરોલંબ ડૂબાડવામાં આવે છે. કેશિકા નળીમાં પાણીની સપાટી પાત્રમાં રહેલા પાણીની સપાટી જેટલી જ રહે તે માટે નળીમાં પાણી પર લગાડવું પડતું દબાણ ($N/m^2$ માં) કેટલું હશે?
(પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \ N/m$,વાતાવરણનું દબાણ $= 10^5 \ N/m^2$)

જ્યારે ધાતુની સપાટીને $600 \ nm$ તરંગલંબાઇ ધરાવતા વિકિરણના સંપર્કમાં લાવવામાં આવે છે,ત્યારે $6.023 \times 10^4 \ J/mol$ ની ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. ધાતુના પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા કેટલી છે?

અંતઃસ્ત્રાવો તેમના લક્ષ્ય પેશીઓ પર ચોક્કસ પ્રોટીન સાથે જોડાઈને અસર ઉત્પન્ન કરે છે,જેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo