એક વિસ્તારમાં,વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}=(3 \hat{i}+5 \hat{j}+7 \hat{k}) \text{ NC}^{-1}$ દ્વારા આપવામાં આવે છે. $yz$-સમતલમાં $3 \text{ m}^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ($SI$ એકમોમાં) કેટલું હશે?

  • A
    $21$
  • B
    $15$
  • C
    $12$
  • D
    $9$

Explore More

Similar Questions

બે ગૌસિયન સપાટીઓ $A$ અને $B$ પર કેટલાક વિદ્યુતભારોનું વિતરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $\phi_A$ અને $\phi_B$ એ અનુક્રમે સપાટી $A$ અને $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ હોય,તો $\frac{\phi_A}{\phi_B}=$

જો $\vec E = \frac{E_0 x}{a} \hat i$ હોય,તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘનના છાયાંકિત ભાગમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો,જ્યાં છાયાંકિત સપાટી $x = a$ પર છે.

Difficult
View Solution

એક વિદ્યુતભાર $q$ ને ઘનના એક ફલકના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. ઘન સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે બિંદુવત વિદ્યુતભારો $2q$ અને $q$ ને સમઘનના શિરોબિંદુ $A$ અને ફલક $CDEF$ ના કેન્દ્ર પર મૂકવામાં આવ્યા છે. સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 3 \times 10^3 \hat{i} \text{ N/C}$ લો. $10 \text{ cm}$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ $Nm^2/C$ માં કેટલું હશે,જો તેના સમતલનો લંબ $X$-અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતો હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo