ઉલટાવી શકાય તેવી પ્રક્રિયામાં,ઉદ્દીપક

  • A
    પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે છે
  • B
    પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે છે
  • C
    પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે
  • D
    પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે

Explore More

Similar Questions

પ્રક્રિયા $R \rightarrow P$ માટેનો આલેખ નીચે આપેલ છે. જો પ્રક્રિયકની ઉર્જા $50 \ kJ$ હોય અને સંક્રાંતિ અવસ્થાની ઉર્જા $170 \ kJ$ હોય,તો પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $(E_a)$ શોધો. ($kJ$ માં)

નીચેનામાંથી સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનો શોધો:
$1.$ અસરકારક અથડામણ દર પર આધાર રાખે છે.
$2.$ જ્યારે પ્રક્રિયક નીપજમાં રૂપાંતરિત થાય છે,ત્યારે પ્રક્રિયકમાં બંધ તૂટે છે અને નવા બંધ બને છે.
$3.$ જૂના બંધોનું તૂટવું અને નવા બંધોનું નિર્માણ એકસાથે થાય છે.

Difficult
View Solution

એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા (activation energy) શોધો,જેનું તાપમાન $298 \ K$ થી વધારીને $308 \ K$ કરતા તેનો વેગ બમણો થાય છે. તે ........... $kJ \ mol^{-1}$ છે.

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$(i)$ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ વધારે છે
$(ii)$ જો $E_a = 0$ હોય તો વેગ અચળાંક $k$ એ $A$ જેટલો થાય છે
$(iii)$ જો $E_a = \infty$ હોય તો વેગ અચળાંક $k$ એ $A$ જેટલો થાય છે
$(iv)$ $\log_e k$ વિરુદ્ધ $T$ એ સીધી રેખા છે
$(v)$ $\log_e k$ વિરુદ્ધ $1/T$ એ સીધી રેખા છે
કયા વિધાનો સાચા છે?

Difficult
View Solution

રાસાયણિક પ્રક્રિયા માટે,જ્યારે તાપમાનમાં $10\,^oC$ નો વધારો થાય ત્યારે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો તાપમાન $10\,^oC$ થી વધારીને $100\,^oC$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ ..... ગણો થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo