એક સ્લિટ વિવર્તનના પ્રયોગમાં,સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    મધ્યસ્થ અધિક્તમની તીવ્રતા અને પહોળાઈ પર કોઈ અસર થતી નથી.
  • B
    તીવ્રતા સમાન રહે છે અને કોણીય પહોળાઈ અડધી થઈ જાય છે.
  • C
    તીવ્રતા અને કોણીય પહોળાઈ બંને બમણી થાય છે.
  • D
    તીવ્રતા $4$ ના ગુણાંકમાં વધે છે અને કોણીય પહોળાઈ $\frac{1}{2}$ ના ગુણાંકમાં ઘટે છે.

Explore More

Similar Questions

એક સ્લિટના વિવર્તનના પ્રયોગમાં, $\lambda$ તરંગલંબાઈ માટે મધ્યસ્થ અધિકતમની અડધી કોણીય પહોળાઈ $\theta$ છે. $p\lambda$ તરંગલંબાઈ માટે મધ્યસ્થ અધિકતમની અડધી કોણીય પહોળાઈ $q\theta$ છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં પ્રથમ ગૌણ અધિકતમની અડધી કોણીય પહોળાઈનો ગુણોત્તર કેટલો થશે?

$a$ પહોળાઈની સ્લિટ પર $6500 \, \mathring{A}$ તરંગલંબાઈનો લાલ પ્રકાશ આપાત થાય છે. જો પ્રથમ ન્યૂનતમ $\theta = 30^{\circ}$ પર મળતું હોય,તો $a$ નું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

એક સ્લિટ પર ફ્રોનહોફર વિવર્તનના કિસ્સામાં,સ્ક્રીન પરના વિવર્તન ભાત માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પડદાને સાંકડી સ્લિટથી અમુક અંતરે મૂકવામાં આવે છે,જે એકરંગી પ્રકાશના સમાંતર કિરણપુંજ દ્વારા પ્રકાશિત થાય છે. જો તમે માઇક્રોસ્કોપની મદદથી પડદાનું અવલોકન કરો,તો તમને શું જોવા મળશે?

બે સ્લિટ્સ એકબીજાથી $1 \; mm$ દૂર રાખવામાં આવી છે અને પડદો $1 \; m$ દૂર રાખવામાં આવ્યો છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ અધિકતમ (central maximum) ની અંદર ડબલ-સ્લિટ પેટર્નના $10$ અધિકતમ (maxima) મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? $500 \; nm$ તરંગલંબાઇ ધરાવતા વાદળી-લીલા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo