એક સ્લિટના વિવર્તન ભાતમાં,જો $\lambda$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનું પ્રથમ મહત્તમ,પીળા પ્રકાશ $(540 \ nm)$ ના પ્રથમ ન્યૂનતમ સાથે સંપાત થાય,તો $\lambda$ ......... $nm$ છે.

  • A
    $270$
  • B
    $360$
  • C
    $540$
  • D
    $810$

Explore More

Similar Questions

$\lambda$ તરંગલંબાઈ ધરાવતું પ્રકાશનું મોજું $d$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાત $D$ અંતરે રહેલા પડદા પર જોવા મળે છે. જો મુખ્ય અધિકતમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી હોય,તો અંતર $D$ કેટલું હશે?

જ્યારે પીળા પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે ત્યારે વિવર્તન ભાત (diffraction pattern) માં શું ફેરફાર થશે? શલાકાઓ કેવી બનશે?

બે સ્લિટ્સ એકબીજાથી $1 \,mm$ દૂર છે અને પડદો સ્લિટ્સથી $1 \,m$ દૂર રાખેલ છે. $500 \,nm$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ અધિક્તમની અંદર ડબલ સ્લિટ પેટર્નના $10$ અધિક્તમ મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ $\ldots \ldots \ldots \times 10^{-4} \,m$ છે.

વિધાન : જ્યારે પ્રકાશના માર્ગમાં થોડે દૂર એક નાનો ગોળાકાર અવરોધ મૂકવામાં આવે છે,ત્યારે અવરોધના પડછાયાના કેન્દ્રમાં એક તેજસ્વી ટપકું જોવા મળે છે.
કારણ : પડછાયાના કેન્દ્રમાં વિનાશક વ્યતિકરણ થાય છે.

એક સ્લિટ વિવર્તન ભાત સફેદ પ્રકાશ વડે રચાય છે. પ્રકાશની કઈ તરંગલંબાઈ માટે, વિવર્તન ભાતમાં $3^{\text{rd}}$ ગૌણ મહત્તમ એ $6000 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશની ભાતના $2^{\text{nd}}$ ગૌણ મહત્તમ સાથે સંપાત થાય છે ($\text{ Å}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo