$2$ પાસાઓને એકવાર ફેંકતા,સરવાળો $12$ મળે તેની સંભાવના શોધો.

  • A
    $\frac{1}{36}$
  • B
    $\frac{1}{9}$
  • C
    $\frac{1}{18}$
  • D
    $\frac{35}{36}$

Explore More

Similar Questions

$2$ સિક્કાઓને એકસાથે ઉછાળતા,બરાબર $1$ છાપ (tail) મળે તેની સંભાવના શોધો.

$1, 2, 3, 4, 5$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર પાંચ અંકની સંખ્યા બનાવવામાં આવે છે. તો તે સંખ્યા $4$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

$POSSESSIVE$ શબ્દમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે $S$ હોવાની સંભાવના કેટલી છે?

એક થેલી $A$ માં $2$ સફેદ અને $3$ લાલ દડા છે અને થેલી $B$ માં $4$ સફેદ અને $5$ લાલ દડા છે. યાદચ્છિક રીતે પસંદ કરેલી થેલીમાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને તે લાલ રંગનો માલૂમ પડે છે. તો તે દડો થેલી $B$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

એક પ્રમાણિત પાસો ફેંકતા સંખ્યા $5$ મળવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo