એક ઘન પદાર્થમાં,$B^{-}$ આયનો $ccp$ રચના બનાવીને ઘનના ખૂણાઓ પર ગોઠવાયેલા છે. જો $A^{+}$ આયનો અડધા ચતુષ્ફલકીય છિદ્રો (tetrahedral voids) રોકે,તો તે ઘન પદાર્થનું અણુસૂત્ર શું હશે?

  • A
    $A_2B$
  • B
    $AB_2$
  • C
    $A_2B_3$
  • D
    $AB$

Explore More

Similar Questions

આંતરાલીય સ્થાનો અથવા વોઇડ્સ (ખાલી જગ્યાઓ) પર નોંધ લખો.

એક ધાતુ સાદા ઘન એકમ કોષ (simple cubic unit cell) માં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષના ખાલી અવકાશનું કદ (void volume) ગણો. $[a = 3.36 \times 10^{-8} \text{ cm}]$

એક આયનીય ઘન પદાર્થ $B^{2-}$ આયનોના $HCP$ લેટિસમાં છે અને $A^{x+}$ આયનો ચતુષ્ફલકીય છિદ્રોના એક-ચતુર્થાંશ ભાગમાં છે. $x$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો વિશે સમજાવો.

Difficult
View Solution

દર્શાવો કે ક્યુબિક ક્લોઝ પેક્ડ $(ccp)$ રચનામાં,પ્રતિ એકમ કોષ આઠ સમચતુષ્ફલકીય છિદ્રો હાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo