ટેટ્રાડાયનેમસ (tetradynamous) પુંકેસરચક્રમાં,નીચેનામાંથી શું જોવા મળે છે?

  • A
    ચાર નાના પુંકેસરનું બહારનું ચક્ર અને બે મોટા પુંકેસરનું અંદરનું ચક્ર
  • B
    બે મોટા પુંકેસરનું બહારનું ચક્ર અને ચાર નાના પુંકેસરનું અંદરનું ચક્ર
  • C
    ચાર મોટા પુંકેસરનું બહારનું ચક્ર અને બે નાના પુંકેસરનું અંદરનું ચક્ર
  • D
    બે નાના પુંકેસરનું બહારનું ચક્ર અને ચાર મોટા પુંકેસરનું અંદરનું ચક્ર

Explore More

Similar Questions

$I.$ સ્ટાન્ડર્ડ દલપત્રો
$II.$ વિંગ (પાંખ) દલપત્રો
$III.$ કીલ (નૌકા) દલપત્રો
ઉપરના દલપત્રો શેમાં જોવા મળે છે?

ચાર ત્રાંસા ગોઠવાયેલા દલપત્રો ધરાવતું દલપુંજ એટલે

ગમોપેટાલસ (યુક્તદલી) ગળણી આકારના દલપુંજને શું કહેવાય છે?

ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........ છે.

$Michelia$ (ચંપો) માં કેવા પ્રકારના સ્ત્રીકેસર જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo