એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઈમરી ગૂંચળામાં આંટાની સંખ્યા $140$ છે અને સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા $280$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં પ્રવાહ $4 \ A$ હોય,તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ કેટલો હશે? ( $A$ માં)

  • A
    $4$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $10$

Explore More

Similar Questions

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મર $220 \,V$ પર કાર્ય કરે છે અને $2 \,A$ નો પ્રવાહ પૂરો પાડે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળાનો ગુણોત્તર $1:20$ છે. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ કેટલો હશે ($\,A$ માં)?

સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$\text{એક ટ્રાન્સફોર્મરમાં પ્રાયમરી કોઈલમાં } 100 \text{ આંટા છે અને તેમાંથી } 8 \text{ A પ્રવાહ વહે છે। જો ઇનપુટ પાવર } 1 \text{ kW હોય, તો } 500 \text{ V આઉટપુટ મેળવવા માટે સેકન્ડરી કોઈલમાં આંટાની સંખ્યા કેટલી હશે?}$

Difficult
View Solution

એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં,ટર્ન્સનો ગુણોત્તર $\frac{N_p}{N_S} = \frac{1}{2}$ છે. તો $V_s : V_p$ નો ગુણોત્તર કેટલો થાય? (સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે):

વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo