એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટાઓની સંખ્યા અનુક્રમે $500$ અને $2000$ છે. જો પ્રાયમરીમાં પ્રવાહ $48 \ A$ હોય,તો સેકન્ડરીમાં પ્રવાહ......$A$ થશે.

  • A
    $12$
  • B
    $24$
  • C
    $48$
  • D
    $144$

Explore More

Similar Questions

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ગૂંચળામાં $300$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $150$ આંટા છે,જે $2.2\, kW$ નો આઉટપુટ પાવર આપે છે. જો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ $10\, A$ હોય,તો પ્રાઇમરી ગૂંચળામાં ઇનપુટ વોલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?

$6.6 \ kW$ પાવર ટ્રાન્સમિટ કરવા માટે $220 \ V$ ના ઓલ્ટરનેટિંગ e.m.f. ને $4.4 \ kV$ સુધી વધારવા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. પ્રાયમરી કોઈલમાં $1000$ આંટા છે. સેકન્ડરી કોઈલનો કરંટ રેટિંગ કેટલો હશે ($A$ માં)? (ટ્રાન્સફોર્મર આદર્શ છે):

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાઓની સંખ્યા અનુક્રમે $50$ અને $200$ છે. જો પ્રાયમરી ગૂંચળામાં પ્રવાહ $4 \,A$ હોય, તો સેકન્ડરી ગૂંચળામાં પ્રવાહ કેટલો હશે ($\,A$ માં)?

એક પાવર ટ્રાન્સમિશન લાઇન $2300\,V$ પર ઇનપુટ પાવરને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને આપે છે,જેના પ્રાઇમરી ગૂંચળામાં $4000$ આંટા છે અને આઉટપુટ પાવર $230\,V$ પર આપે છે. જો ટ્રાન્સફોર્મરના પ્રાઇમરીમાં પ્રવાહ $5\,A$ હોય અને તેની કાર્યક્ષમતા $90\%$ હોય,તો આઉટપુટ પ્રવાહ ......$A$ હશે.

એક પાવર ટ્રાન્સમિશન લાઇન $2300\; V$ પર ઇનપુટ પાવરને સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને આપે છે,જેના પ્રાઇમરી ગૂંચળામાં $4000$ આંટા છે. $230\; V$ પર આઉટપુટ પાવર મેળવવા માટે સેકન્ડરી ગૂંચળામાં આંટાની સંખ્યા કેટલી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo