યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,દૂરના પડદા પર રચાતી ફ્રિન્જની કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $6280 \; \mathring{A}$ છે. બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $...........\,mm$ છે.

  • A
    $0.036$
  • B
    $0.12$
  • C
    $6$
  • D
    $4$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં $4000 \, \mathring{A}$ તરંગલંબાઇ માટે શલાકાની પહોળાઈ $0.6 \, mm$ છે. જો આ પ્રયોગ પાણીમાં કરવામાં આવે,તો શલાકાની પહોળાઈ ... $mm$ થશે. (અહીં વક્રીભવનાંક $\mu = 1.5$ લેતા)

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,ફ્રિન્જની પહોળાઈ $1 \times 10^{-4} \ m$ છે. જો સ્લિટ અને સ્ક્રીન વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તરંગલંબાઇ $6.4 \times 10^{-7} \ m$ થી બદલીને $4.0 \times 10^{-7} \ m$ કરવામાં આવે,તો નવી ફ્રિન્જની પહોળાઈનું મૂલ્ય શું હશે?

લેસર પ્રકાશ $(630 \, nm)$ સ્લિટની જોડી પર આપાત થતા વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે જેમાં પ્રકાશિત શલાકાઓ $8.3 \, mm$ થી અલગ પડે છે. બીજો પ્રકાશ વ્યતિકરણ ભાત ઉત્પન્ન કરે છે જેમાં પ્રકાશિત શલાકાઓ $7.6 \, mm$ થી અલગ પડે છે. આ બીજા પ્રકાશની તરંગલંબાઈ $nm$ માં કેટલી હશે?

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,પ્રથમ સ્ત્રોત $S_1$ માંથી આવતા કિરણના માર્ગમાં $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટ મૂકવામાં આવે છે. તો ફ્રિન્જ પેટર્ન કેટલા અંતરે સ્થાનાંતરિત થશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,$I_0$ એ મધ્યસ્થ અધિકતમ પરની તીવ્રતા છે અને $\beta$ એ ફ્રિન્જની પહોળાઈ છે. મધ્યસ્થ અધિકતમથી $x$ અંતરે આવેલા બિંદુ $P$ પર તીવ્રતા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo