પુખ્ત વયના પુરુષોમાં,શુક્રપિંડની લંબાઈ અને પહોળાઈ આશરે કેટલી હોય છે?

  • A
    $4$ થી $5 \, cm$,$2$ થી $3 \, cm$
  • B
    $3$ થી $5 \, cm$,$2$ થી $5 \, cm$
  • C
    $4$ થી $5 \, cm$,$3$ થી $5 \, cm$
  • D
    $2$ થી $5 \, cm$,$4$ થી $5 \, cm$

Explore More

Similar Questions

મોટાભાગના સસ્તન પ્રાણીઓમાં વૃષણ કોથળી (scrotal sac) હોય છે,જે શેના માટે હોય છે?

સ્ખલનનલિકા (Ejaculatory duct) કોના જોડાણથી બને છે?

ક્રિપ્ટોરકિડીઝમ એ શુક્રપિંડની કઈ સ્થિતિ છે?

શુક્રજનક નલિકાઓ કયા પ્રકારના અધિચ્છદથી બનેલી હોય છે?

શુક્રકોષના વહનનો માર્ગ નીચે મુજબ છે. ખાલી બોક્સમાં ખૂટતા તબક્કાઓ જણાવો.
$\boxed{\text{શુકોત્પાદક નલિકાઓ}} \to \boxed{\text{શુક્રપિંડજાળ}} \to \boxed{A} \to \boxed{\text{અધિવૃષણ નલિકા}} \to \boxed{B} \to \boxed{\text{મૂત્રજનન માર્ગ}}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo