$n-p-n$ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં,કલેક્ટર પ્રવાહ $8 \ mA$ છે. જો એમિટરના $80 \%$ ઇલેક્ટ્રોન કલેક્ટર સુધી પહોંચતા હોય,તો ($\alpha$ અને $\beta$ એ પ્રવાહ ગુણોત્તર છે):

  • A
    બેઝ પ્રવાહ $20 \ mA$ છે.
  • B
    એમિટર પ્રવાહ $2 \ mA$ છે.
  • C
    $\alpha=0.8, \beta=4.0$
  • D
    $\alpha=4.0, \beta=0.8$

Explore More

Similar Questions

$p-n-p$ ટ્રાન્ઝિસ્ટરમાં, કલેક્ટર પ્રવાહ એ

ટ્રાન્ઝિસ્ટર માટે,$\alpha_{dc}$ અને $\beta_{dc}$ એ કરંટ રેશિયો (પ્રવાહ ગુણોત્તર) છે,તો $\frac{\beta_{dc}-\alpha_{dc}}{\alpha_{dc} \times \beta_{dc}}$ નું મૂલ્ય કેટલું થાય?

$CE$ મોડમાં ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લીફાયર તરીકે વાપરવા માટે,તેને કયા વિસ્તારમાં ચલાવવું આવશ્યક છે?

ટ્રાન્ઝિસ્ટર માટે,પ્રવાહ ગુણોત્તર $\beta_{dc}$ ને શેના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

ટ્રાન્ઝિસ્ટરના કોમન બેઝ મોડમાં,$5.60 \ mA$ ના એમિટર કરંટ માટે કલેક્ટર કરંટ $5.488 \ mA$ છે. બેઝ કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $(\beta)$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo