એક એમિનો એસિડમાં,કાર્બોક્સિલિક સમૂહ $pH = 2.56$ $(pK_{a_1})$ પર આયનીકરણ પામે છે અને એમોનિયમ આયન $pH = 9.38$ $(pK_{a_2})$ પર આયનીકરણ પામે છે. એમિનો એસિડનું આઈસોઈલેક્ટ્રિક બિંદુ ક્યાં છે?

  • A
    $11.94$
  • B
    $6.82$
  • C
    $5.97$
  • D
    $3.41$

Explore More

Similar Questions

કોડોન $\underline{A}$ નો ક્રમ ધરાવે છે,અને તે ચોક્કસ $\underline{B}$ દર્શાવે છે જે $\underline{C}$ માં ઉમેરવામાં આવે છે. $\underline{A}, \underline{B}, \underline{C}$ શું છે?
$\underline{A} \quad \underline{B} \quad \underline{C}$

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પ્રોટીનના તૃતીયક બંધારણ (tertiary structure) વિશે ખોટું વિધાન ઓળખો.

$(n-1)$ એમાઈડ બંધ દ્વારા કેટલા એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા હોય છે?

એમિનો એસિડ માટે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(A)$ એમિનો એસિડની પાણીમાં દ્રાવ્યતા તેના આઈસોઈલેક્ટ્રિક બિંદુ $(pH)$ પર મહત્તમ હોય છે.
$(B)$ તે નીનહાઈડ્રીન કસોટી આપે છે.
$(C)$ નાઈટ્રસ એસિડ $(HNO_2)$ સાથે પ્રક્રિયા કરવાથી તે નાઈટ્રોજન વાયુ મુક્ત કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo