એક ચૂંટણીમાં માત્ર બે ઉમેદવારો હતા. એક ઉમેદવારે $40\%$ મત મેળવ્યા અને તે બીજા ઉમેદવાર દ્વારા $298$ મતોથી હારી ગયો. તો કુલ કેટલા મત પડ્યા હશે?

  • A
    $745$
  • B
    $1460$
  • C
    $1490$
  • D
    $1500$

Explore More

Similar Questions

જો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં $20 \%$ વધારે હોય,તો બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતાં કેટલા ટકા ઓછી છે?

બે સંખ્યાઓ ત્રીજી સંખ્યા કરતા અનુક્રમે $30 \%$ અને $40 \%$ વધારે છે. પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાના $x \%$ છે. તો $x = ?$

$3.5$ ને ટકાવારીના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય?

$150$ પ્રશ્નોની પરીક્ષામાં,રીતાએ પ્રથમ $75$ પ્રશ્નોમાંથી $40 \%$ ના સાચા જવાબ આપ્યા. સમગ્ર પરીક્ષામાં $60 \%$ ગુણ મેળવવા માટે તેણે બાકીના $75$ પ્રશ્નોમાંથી કેટલા ટકા પ્રશ્નોના સાચા જવાબ આપવા જોઈએ?

જો મતદાન કરવા માટે પાત્ર લોકોમાંથી $8 \%$ લોકોની ઉંમર $18$ થી $21$ વર્ષની વચ્ચે હોય,અને એક ચૂંટણીમાં,$18$ થી $21$ વર્ષની વચ્ચેના મતદાન માટે પાત્ર લોકોમાંથી $85 \%$ લોકોએ વાસ્તવમાં મતદાન કર્યું હોય,તો $18$ થી $21$ વર્ષની વચ્ચેના જે લોકોએ વાસ્તવમાં મતદાન કર્યું છે,તે કુલ મતદાન કરવા પાત્ર લોકોના કેટલા ટકા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo