એક ઇલેક્ટ્રોલાઇટમાં,$3.2 \times 10^{18}$ દ્વિસંયોજક ધન આયનો પ્રતિ સેકન્ડ જમણી તરફ ગતિ કરે છે,જ્યારે $3.6 \times 10^{18}$ એકસંયોજક ઋણ આયનો પ્રતિ સેકન્ડ ડાબી તરફ ગતિ કરે છે. તો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?

  • A
    $1.6 \, A$ ડાબી તરફ
  • B
    $1.6 \, A$ જમણી તરફ
  • C
    $0.45 \, A$ જમણી તરફ
  • D
    $0.45 \, A$ ડાબી તરફ

Explore More

Similar Questions

$Ampere-hour$ એ શેનો એકમ છે?

વાહકમાં પ્રવાહ $i$ (એમ્પીયરમાં) અને સમય $t$ (સેકન્ડમાં) વચ્ચેનો સંબંધ $i=12 t+9 t^2$ છે. સમય $t=2 \,s$ અને $t=10 \,s$ ની વચ્ચે વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો છે ($C$ માં)?

જો $8 \ A$ નો પ્રવાહ હીટરના તારમાંથી વહેતો હોય,તો એક મિનિટમાં તેમાંથી પસાર થતા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

એક વાયરમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે $I = I_0 + \beta t$ મુજબ બદલાય છે,જ્યાં $I_0 = 20 \ A$ અને $\beta = 3 \ A/s$ છે. $20 \ s$ માં વાયરના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો હશે ($C$ માં)?

એક વાયરમાં પ્રવાહ સમય સાથે $I = 4 + 2t$ સંબંધ મુજબ બદલાય છે. સમય $t = 2 \, s$ થી $t = 6 \, s$ દરમિયાન વાયરના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર ............. $C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo