એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણપુટમાં શું હોય છે?

  • A
    અંડકોષ,સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો
  • B
    અંડકોષ,સહાયક કોષો,ધ્રુવીય કોષકેન્દ્રો અને પ્રતિધ્રુવીય કોષો
  • C
    અંડકોષ,સહાયક કોષો,મધ્યસ્થ કોષ અને ધ્રુવીય કોષકેન્દ્રો
  • D
    અંડકોષ,સહાયક કોષો અને દ્વિતીયક કોષ

Explore More

Similar Questions

ભ્રૂણપુટમાં,અંડતલીય (chalazal) છેડે આવેલા ત્રણ કોષોને શું કહેવાય છે $-$

સ્વચ્છ આકૃતિ સાથે માદા જન્યુજનક (female gametophyte) ની $7$-કોષીય અને $8$-કોષકેન્દ્રીય પ્રકૃતિ સમજાવો.

આવૃત બીજધારી વનસ્પતિમાં સામાન્ય ભ્રૂણપૂટની કોષકેન્દ્રિકાની ગોઠવણી ......... છે.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ સહાયક કોષો$(1)$ માદા જન્યુ
$(b)$ કેન્દ્રસ્થ કોષ$(2)$ અંડતલીય છેડો
$(c)$ પ્રતિધ્રુવીય કોષો$(3)$ તંતુમય પ્રસાધન
$(d)$ અંડકોષ$(4)$ ધ્રુવીય કોષકેન્દ્રો

ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી કેવી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo