આયનીય ઘન પદાર્થમાં સ્ફટિક લેટીસમાં તેમના નિયમિત સ્થાનો પરથી સમાન સંખ્યામાં ધન આયનો અને ઋણ આયનો ગેરહાજર હોય અને ખાલી જગ્યાઓ સર્જાય,તેને શું કહેવાય?

  • A
    વેકેન્સી ક્ષતિ (Vacancy defect)
  • B
    સ્વ-આંતરાલીય ક્ષતિ (Self interstitial defect)
  • C
    શોટકી ક્ષતિ (Schottky defect)
  • D
    ફ્રેન્કલ ક્ષતિ (Frenkel defect)

Explore More

Similar Questions

$NaCl$ તથા $KCl$ જેવા સ્ફટિકમાં કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે?

નીચેનામાંથી કઈ ક્ષતિ હાજર હોય તો સ્ફટિકની ઘનતા ઘટે છે?

$Schottky$ ક્ષતિમાં .....

$NaCl$ ને સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે છે. પરિણામી પીળો રંગ શેના નિર્માણને કારણે હોય છે?

નીચેનામાંથી કયું વિધાન $WRONG$ (ખોટું) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo