પરાગાશય સંવર્ધન (Anther culture) માં,એન્ડ્રોજેનિક એકકીય (haploid) છોડ શેમાંથી મેળવવામાં આવે છે?

  • A
    યુવાન પરાગરજ
  • B
    સંયોજક પેશી
  • C
    પરાગાશયનું પોષકસ્તર (Tapetum)
  • D
    પરાગાશયની દીવાલ

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં $A$ અને $B$ ને ઓળખો:

એન્ડોથેસિયમ (endothecium) નું કાર્ય શું છે?

નીચેની આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. $P$ અને $Q$ને ઓળખો.
$\quad\quad\quad\quad \quad P \quad\quad\quad\quad Q$

પુખ્ત પરાગાશયમાં કેટલા ખંડ (lobes) આવેલા હોય છે?

પેલિનોલોજી (Palynology) એ શેનો અભ્યાસ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo