કોઈપણ ફેરિક ક્ષારમાં પોટેશિયમ ફેરોસાયનાઈડ ઉમેરતા,પ્રશિયન બ્લુ રંગ મળે છે,જે છે:

  • A
    $K_3[Fe(CN)_6]$
  • B
    $KFe[Fe(CN)_6]$
  • C
    $FeSO_4 \cdot Fe(CN)_6$
  • D
    $Fe_4[Fe(CN)_6]_3$

Explore More

Similar Questions

સંકિર્ણ સંયોજનોનું મહત્વ નીચેના ક્ષેત્રોમાં જણાવો:
$1$. ઔદ્યોગિક પ્રક્રિયાઓ
$2$. જૈવિક પ્રણાલીઓ

$[Co(CN)_6]^{3-}$ સંકીર્ણ આયનમાં $Co^{3+}$ આયન દ્રશ્યપ્રકાશના જાંબલી રંગના વિકિરણનું શોષણ કરે છે. તેના જલીય દ્રાવણનો રંગ શું હશે?

$CO$ ને કોના દ્વારા શોષી શકાય છે?

જ્યારે $CuSO_4$ ના દ્રાવણને $K_4[Fe(CN)_6]$ માં ઉમેરવામાં આવે છે,ત્યારે બનતી નીપજનું સૂત્ર શું છે?

જ્યારે $[Ti(H_2O)_6]Cl_3$ ને $250^{\circ} C$ પર ગરમ કરવામાં આવે છે,ત્યારે રંગમાં થતો ફેરફાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo