જલીય આલ્કલાઇન દ્રાવણમાં, $HO_2^-$ નું બે ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન થતા શું મળે છે?

  • A
    $HO^{-}$
  • B
    $H_2O$
  • C
    $O_2$
  • D
    $O_2^-$

Explore More

Similar Questions

પ્રક્રિયા $SO_2 + 2H_2S \longrightarrow 3S + 2H_2O$ માં,કયો પદાર્થ ઓક્સિડેશન પામે છે?

નીચેની પ્રક્રિયા માટે સાચું વિધાન ઓળખો:
$3 \ Mg + N_2 \longrightarrow Mg_3N_2$

$Cl^{-}$,$Br^{-}$,અને $I^{-}$ માંથી,ડાયહેલોજનમાં ઓક્સિડેશન પામવાનો સાચો ક્રમ કયો છે?

$3Mg + N_2 \to Mg_3N_2$ પ્રક્રિયામાં,નીચેનામાંથી કયું સાચું છે?

એસિડિક માધ્યમમાં જ્યારે $KMnO_4$ નું ઓક્ઝેલિક એસિડ દ્વારા રિડક્શન થાય છે,ત્યારે $Mn$ ના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo