માનવ આંખના કિસ્સામાં,જ્યારે પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશે છે,ત્યારે મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે?

  • A
    કોર્નિયાની બહારની સપાટી
  • B
    આઇરિસ
  • C
    સ્ફટિકમય લેન્સ
  • D
    કીકી

Explore More

Similar Questions

ટિંડલ અસર (Tyndall effect) એટલે શું?

સૂર્યોદય/સૂર્યાસ્ત અને બપોરના સમયે દેખાતા સૂર્યના રંગોમાં શું તફાવત છે? દરેક માટે સમજૂતી આપો.

$(a)$ આકૃતિની મદદથી સમજાવો કે દિવસ દરમિયાન સ્વચ્છ આકાશનો રંગ વાદળી કેમ દેખાય છે.
$(b)$ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ કેમ દેખાય છે તે સમજાવો.

આઇરિસ (પરિતારિકા),કીકી (પ્યુપિલ) અને કોર્નિયા (પારદર્શક પટલ) ના એક-એક કાર્ય જણાવો.

આંખનો કયો ભાગ આંખથી અલગ-અલગ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને કેન્દ્રિત કરવા માટે આંખના લેન્સની કેન્દ્રલંબાઈ બદલવામાં મદદ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo