કોષચક્રમાં,કયા તબક્કા દરમિયાન રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ (equatorial plate) પર ગોઠવાય છે?

  • A
    ભાજનાવસ્થા (Metaphase)
  • B
    ભાજનોત્તર અવસ્થા (Anaphase)
  • C
    અંત્યાવસ્થા (Telophase)
  • D
    પૂર્વાવસ્થા (Prophase)

Explore More

Similar Questions

નીચે આપેલ સમભાજનનો તબક્કો ઓળખો:

સમભાજનની પૂર્વાવસ્થા (Prophase) પર નોંધ લખો.

મેટાફેઝ (ભાજનાવસ્થા) દરમિયાન એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર કેવું હશે?

ભાજનોત્તરાવસ્થા (Anaphase) દરમિયાન,સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવતી દરેક રંગસૂત્રિકા (chromatid) ......... તરીકે ઓળખાય છે.

કોષચક્રના $S$ તબક્કા માટે નીચેનામાંથી શું લાગુ પડતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo