સંયોજન $X$ માં,બધા જ બંધકોણ બરાબર ${109^o}28'$ છે,તો $X$ શું છે?

  • A
    ક્લોરોફોર્મ
  • B
    કાર્બન ટેટ્રાક્લોરાઈડ
  • C
    ક્લોરોમિથેન
  • D
    આયોડોફોર્મ

Explore More

Similar Questions

જો રેખા $l$ એ $(k, 2k), (3k, 3k)$ અને $(3, 1)$ માંથી પસાર થાય છે જ્યાં $k \neq 0$,તો ઉગમબિંદુથી રેખા $l$ નું અંતર કેટલું છે?

હાલમાં ભારતમાં ગર્ભનિરોધકની સૌથી વધુ સ્વીકૃત પદ્ધતિ નીચેનામાંથી કઈ છે?

જો $5 \ cm$ અને $12 \ cm$ ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો જે બિંદુએ છેદે છે ત્યાં છેદનકોણ $90^{\circ}$ હોય,તો તેમની સામાન્ય જીવાની લંબાઈ ($cm$ માં) કેટલી થાય?

એક અતિવલયના શિરોબિંદુઓ $(0, 0)$ અને $(10, 0)$ પર છે અને તેનું એક નાભિ $(18, 0)$ પર છે. તો અતિવલયનું સમીકરણ શોધો.

જંતુનાશકોમાં કોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo