દ્વિદળી મૂળમાં જલવાહક અને અન્નવાહક પેશીની વચ્ચે આવેલા મૃદુતકીય કોષોને શું કહે છે $:-$

  • A
    મજ્જા (Pith)
  • B
    રંભ (Stele)
  • C
    બુલિફોર્મ કોષો
  • D
    સંયોજક પેશી (Conjunctive tissue)

Explore More

Similar Questions

એકદળી અને દ્વિદળી મૂળના મધ્યરંભ (stele) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિકલ્પએકદળી મૂળનો મધ્યરંભદ્વિદળી મૂળનો મધ્યરંભ
$A$બહિરારંભી (Exarch)બહિરારંભી (Exarch)
$B$અંતરારંભી (Endarch)અંતરારંભી (Endarch)
$C$અંતરારંભી (Endarch)બહિરારંભી (Exarch)
$D$બહિરારંભી (Exarch)અંતરારંભી (Endarch)

બાહ્યક (Cortex) નીચેનામાંથી કોની વચ્ચે જોવા મળે છે?

દ્વિદળી મૂળમાં બાહ્યકના સૌથી અંદરના સ્તરને શું કહે છે :-

વાહક પુલમાં,જો જલવાહક પેશીના ઘટકો કેન્દ્રગામી (centripetal) રીતે વિકસિત થાય,તો તે જલવાહક પેશી કયા પ્રકારની હોવાની શક્યતા છે?

કોર્ટેક્સ (બાહ્યક) એ કયા બે ભાગો વચ્ચે જોવા મળતો પ્રદેશ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo