અળસિયામાં,શુક્રપિંડ કયા ખંડોમાં જોવા મળે છે?

  • A
    $12$ અને $13$
  • B
    $10$ અને $11$
  • C
    $14$ અને $15$
  • D
    $17$ અને $18$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં ક્લોરોગૉગન $(Chloragogen)$ કોષો જોવા મળે છે?

જો જીવંત અળસિયાની બાહ્ય સપાટી પર પાચનતંત્રને નુકસાન પહોંચાડ્યા વગર સોય ભોંકવામાં આવે,તો બહાર આવતું પ્રવાહી .... છે.

અળસિયામાં નીચેની રચનાઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ વજ્રકેશ (Setae)
$(ii)$ ટાયફલોસોલ (Typhlosole)

અળસિયાનું આયુષ્ય કેટલું હોય છે?

$Pheretima$ $posthuma$ (અળસિયું) નીચેનામાંથી કઈ રીતે અત્યંત ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo