માદા વંદામાં $7^{th}$ ઉરસ (sternum) કેવું હોય છે $:-$

  • A
    રીંગ આકારનું
  • B
    તંતુમય
  • C
    હોડી આકારનું
  • D
    સર્પાકાર

Explore More

Similar Questions

$Periplaneta$ એ $Blatta$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

વંદાના પગમાં જોવા મળતી ગાદી જેવી રચના (soft-pads) ને શું કહે છે?

......... માં વેધક અને ચુષક પ્રકારના મુખાંગો જોવા મળે છે.

નીચેની આકૃતિ વંદાની બાહ્ય રચના દર્શાવે છે જેમાં કેટલીક રચનાઓને $A, B, C, D$ અને $E$ તરીકે નામનિર્દેશિત કરવામાં આવી છે. સાચા નામનિર્દેશન ઓળખો.

વંદામાં જોવા મળતા શ્વસનછિદ્રો (Spiracles) કેટલા હોય છે $:-$ ($\text{જોડ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo