નીચેનામાંથી કયા સહભોજિત્વ (commensalism) ના ઉદાહરણો છે?
$(1)$ મોનાર્ક પતંગિયું અને પક્ષી
$(2)$ ઓર્કિડ અને આંબો
$(3)$ માછલી અને ફ્લેમિંગો
$(4)$ કેલોટ્રોપિસ અને ઢોર
$(5)$ બગલો અને ચરતા ઢોર

  • A
    $1$ અને $4$
  • B
    $4$ અને $5$
  • C
    $3$ અને $4$
  • D
    $2$ અને $5$

Explore More

Similar Questions

નિવસનતંત્રમાં પરભક્ષીઓનું મુખ્ય કાર્ય શું છે?

શા માટે કોઈ શિકારી શિકાર મેળવવામાં સંપૂર્ણપણે કાર્યક્ષમ બનતો નથી?

પરભક્ષણ,પરોપજીવન અને સહભોજીતા એક સામાન્ય લક્ષણ ધરાવે છે,જે $.......$ છે.

જ્યારે એક સજીવને ફાયદો થાય છે અને બીજા સજીવને કોઈ અસર થતી નથી,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કોનામાં માલિક-દાસ જેવો સંબંધ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo