આવૃત્તિ મોડ્યુલેશનમાં ........

  • A
    કેરિયર તરંગનો કંપવિસ્તાર એ મોકલેલા સિગ્નલની આવૃત્તિને અનુરૂપ બદલાય છે.
  • B
    કેરિયર તરંગની આવૃત્તિ એ મોકલેલા સિગ્નલના કંપવિસ્તાર પ્રમાણે બદલાય છે.
  • C
    કેરિયર તરંગની આવૃત્તિ એ મોકલેલા સિગ્નલની આવૃત્તિને અનુરૂપ બદલાય છે.
  • D
    કેરિયર તરંગનો કંપવિસ્તાર એ મોકલેલા સિગ્નલના કંપવિસ્તાર પ્રમાણે બદલાય છે.

Explore More

Similar Questions

કોએક્સિયલ કેબલ,જે એક વ્યાપકપણે વપરાતું વાયર માધ્યમ છે,તે આશરે કેટલી ફ્રીક્વન્સી બેન્ડવિડ્થ પ્રદાન કરે છે?

એક એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગને $v_{m}=5(1+0.6 \cos 6280 t) \sin (211 \times 10^{4} t) \; V$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. આ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગના ન્યૂનતમ અને મહત્તમ એમ્પ્લિટ્યુડ અનુક્રમે કેટલા હશે?

મોડ્યુલેશનની પ્રક્રિયામાં ઓડિયો તરંગોને ........... કહેવાય છે.

દિલ્હીમાં $T.V.$ ટ્રાન્સમિશન ટાવરની ઊંચાઈ $245 \ m$ છે. જે અંતર સુધી પ્રસારણ મેળવી શકાય છે (પૃથ્વીની ત્રિજ્યા $6.4 \times 10^6 \ m$ લેતા) તે .......... $km$ છે.

Difficult
View Solution

સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo